પુરક પરીક્ષાની પ્રવેશીકા મેળવવા અંગે

શાળાના જે વિદ્યાર્થીઓ કે જેઓએ માર્ચ-૨૦૨૦ માં ધોરણ-૧૦ ની પરીક્ષા આપી હતી. અને તેઓ બે વિષયમાં નપાસ થયા હતા. તેવા વિદ્યાર્થીઓએ કે જેમણે પુરક પરીક્ષા માટે સ્વીકૃતિ આપેલ હતી. તેઓની પરીક્ષા આવતા અઠવાડીયે શરૂ થઈ રહી છે. પરીક્ષાનો કાર્યક્રમ આ સાથે સામેલ છે. અને સાઈટના ડાઉનલોડ મેન્યુમાં પણ અપલોડ કરવામાં આવેલ છે. પરીક્ષા પ્રવેશ માટેની રીશિપ્ટ શાળામાં આવી ગઈ છે. તો દરેક વિદ્યાર્થી અથવા વાલીએ પરીક્ષાર્થીનો એક પાસ પોર્ટ સાઈઝનો ફોટો સાથે લેવા આવવાનું રાખવું માર્ચની પરીક્ષા વખતે આપેલ ફોટો હોય તો તે જ સાથે લાવવો. શનિવાર સુધીમાં દરેક પરીક્ષાર્થીએ પોતાની પરીક્ષાની પ્રવેશીકા  મેળવી લેવાનું રાખવું.. આ સુચના તમે જાણતા હોય અને જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની છે તેઓને જાણ કરો તેવઓ પણ આગ્રહ છે.

Advertisement